અગત્યની સૂચનાઓ :

(1) બિનઅનામત (General) કેટેગરીનાં ઉમેદવારોએ રૂ.૧૦૦૦/- તથા અનામત કેટેગરી (SC/ST/SEBC/EWS) નાં ઉમેદવારોએ રૂ.૫૦૦/- પરીક્ષા ફી ઓનલાઇન ભરવાની રહેશે, જે ઉમેદવારે ફી ભરી અને ઓનલાઇન “Success” થયેલ ફી રસીદ અરજી સાથે હાર્ડકોપીમાં જમા નહી કરાવે તો અરજી અમાન્ય ગણાશે, જેની ખાસ નોંધ લેવી. પરીક્ષા ફી નોન રીફંડેબલ છે.
(2) નીચે જે-તે જગ્યાની સામે “DETAILS” બટન પર આપેલ જગ્યા સબંધિત નીતિ-નિયમ/સૂચનાઓ ડાઉનલોડ કરી, સંપૂર્ણ વાંચી, સમજી અને ત્યાર પછી જ ફોર્મ ઓનલાઇન ભરશો.
(3) ઓનલાઇન ભરેલ ફોર્મ, ફી રિસીપ્ટ, તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ અને ડીગ્રી પ્રમાણપત્ર, જાતિ અંગેના પ્રમાણપત્ર, અનુભવને લગતા પ્રમાણપત્ર અને શાળા છોડ્યા પ્રમાણપત્રની સ્વ-પ્રમાણિત નકલ યુનિવર્સિટીના સરનામા “કુલસચિવશ્રી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, રાજેન્દ્ર ભૂવન રોડ, બિરલા મંદિર પાસે, વેરાવળ-૩૬૨૨૬૬, જિ. ગીર સોમનાથ” પર તા.૨૩/૧૨/૨૦૨૫ સુધીમાં સ્પીડ પોસ્ટથી મોકલી આપવા ફરજીયાત રહેશે, અન્યથા આપની અરજી અમાન્ય ગણાશે. કુરીયર/રૂબરૂ અથવા છેલ્લી તારીખ બાદ પ્રાપ્ત થયેલ અરજી પણ અમાન્ય ગણાશે, જેની ખાસ નોંધ લેશો.

Adv.No. And Post No. Name Of The Post Last Date Online Submit Detail Apply Note
ભરતી જાહેરાત ક્રમાંક : ૦૧/૨૦૨૬ લાઇબ્રેરી આસિસસ્ટન્ટ 03/03/2026(06:00 PM) Detail Apply